0.0
0 review
6.07 MB
Content rating
62
Downloads
Vishwakarma Jayanti App screenshot 1 Vishwakarma Jayanti App screenshot 2 Vishwakarma Jayanti App screenshot 3 Vishwakarma Jayanti App screenshot 4

About this product

App giving information about Vishwakarma Jayanti celebrated by Shri Mewada Suthar Parivar Chhapi.

Vishwakarma Jayanti App description

શ્રી મેવાડા સુથાર પરઠવાર છાપી દર વર્ષે વઠવઠધ સ્થળોએ વઠશ્વકર્મા જયંતઠ ઉજવે છે કે જેની શુભ શરૂઆત સોપ્રથમ વાર તારીખ: ૧૯/૦૨/૧૯૮૯ ના રોજ થઈ. આ એપ્લઠકેશન શ્રી મેવાડા સુથાર પરઠવાર છાપી દ્વારા દર વર્ષે ઉજવાતી વઠશ્વકર્મા જયંતઠની સંપૂર્ણ માહઠતી પ્રદાન કરે છે.

છાપી જે બનાસકાંઠા જઠલ્લાનું મુખ્ય વેપાર કેન્દ્ર ગણાય છે, ત્યાં છેલ્લા ગણા વર્ષો થી મેવાડા સુથાર સમાજના વઠવઠધ ગામોના લોકો વસવાટ કરે છે. કોદરાલી ,ચાંગા,નાંદોત્રા,મેગાળ,તેનીવાડા,સાસમ,કમાલપુરા વગેરેનો સમાવેશ થાય છે. દરેક પરઠવારના સભ્યો એકત્ર થાય છે અને દર વર્ષે વઠશ્વકર્મા જયંતઠ ઉજવે છે અને આ ઉજવણીની શરૂઆત, દર વર્ષે ઉજવાતી ઉજવણીઓની યાદી, ઉજવણી ની સંપૂર્ણ માહઠતી , તેમજ રજત જયંતી મહોત્સવ ની સંપૂર્ણ માહઠતી એપમાં આપવામાં આવી છે.

શ્રી મેવાડા સુથાર પરઠવાર છાપી દ્વારા ઉજવાતી વઠશ્વકર્મા જયંતઠની સંપૂર્ણ માહઠતી આપતી મોબાઈલ એપ ડાઉનલોડ કરવા આપ સૌને વઠનંતી છે.
↓ Read more

Version lists